Gujarat free laptop yojana 2022

Gujarat free laptop yojana 2022. Recently, the state government of Gujarat state has announced and launched a new scheme for providing various incentives among the citizen of Gujarat state. Through the implementation of this scheme, the government will provide free laptops among the needy students of the entire Gujarat state. This is mainly a welfare scheme for the students of the state named Laptop Sahay Yojana Gujarat.

આપણે બધાને ખબર છે કે વધતી ટેકનોલોજીના કારણે લેપટોપ અને મોબાઈલ જેવાં સાધનો ની ખૂબ જ જરૂરિયાત રહી છે તેમાં પણ હમણાં Lockdown ના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લેપટોપ તેમજ મોબાઇલ ની જરૂરિયાત પડે છે તેથી ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ૬ ટકાના વ્યાજે 40,000/- રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

ગુજરાતમાં આદિ જાતિ નિગમ ગાંધીનગર દ્વારા લેપટોપ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ બેરોજગાર લોકોની લેપટોપ ખરીદી પર સહાય આપવામાં આવે છે. તો મિત્રો તમે પણ ઉત્સુક હશો કે આજે આપણે કોમ્પ્યુટર લોન સહાય યોજના વિશેની વાત કરીશું.

Gujarat free laptop yojana 2022

યોજનાનું નામFree Laptop Sahay Yojana Gujarat 2022
ગુજરાતીમાલેપટોપ સહાય યોજના
અમલીકરણ વર્ષ2020
લાભાર્થીઓગુજરાત રાજયના અનુસૂચિત જાતિ ના લોકો
Launched ByGujarat Sarkar Yojana
લાભલેપટોપની ની ખરીદી પર આર્થિક સહાય
વ્યાજનો દર4% સાદું વ્યાજ
ઓફીસીઅલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/

Eligibility criteria For Laptop Sahay Yojana

  • અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે
  • માત્ર પછાત વર્ગના લોકો આ યોજના માટે અરજી કરી શકે છે.
  • આ યોજના માટે ૧૮ થી ૩૦ વર્ષની ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે.
  • હજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછું ધોરણ ૧૨ પાસ કરેલું હોવું જરૂરી છે
  • અરજી કરનાર વિદ્યાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિએ સરકાર પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આ વાક્ય ત્રણ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જરૂરી છે અને તે ગામડા વિસ્તારમાં રહેતો હોવો જોઈએ.

Required Documents Foe Laptop Sahay Yojana

  • વિદ્યાર્થી નું આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઓળખ પત્ર જેમ કે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ
  • જાતિનું પ્રમાણપત્ર
  • ઉંમર નું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (Income Certificate)

Benefits of Gujarat free laptop yojana 2022

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા લેપટોપ સહાય અંતર્ગત ગુજરાત સરકારે 40,000/- રૂપિયાની આર્થિક રીતે સહાય આપવા ઈચ્છે છે.

આમ, ગુજરાત સરકાર દ્વારા લેપટોપ ખરીદવા પર આપવામાં આવતી આર્થિક સહાય છ (6%) ટકા લેખે સાદા વ્યાજ તરીકે આપવામાં આવે છે.

Features Of Laptop Sahay Yojana

  • આજ યોજના હેઠળ ગુજરાત સરકારે છ ટકા લેખે સાદુ વ્યાજ ગણવામાં આવે છે.
  • ગુજરાત સરકાર દ્વારા લેપટોપ સહાય અંદર લેવામાં આવેલો ને તો મારે સાઈઠ મહિનાની અંદર ભરવાની રહેશે.
  • જો તમે મહિના નો હપ્તો કરવામાં સુકાઈ જવું તો તમે તેમના પર અઢી ટકા વ્યાજ સાથે જીએસટી પેનલ્ટી લગાવવામાં આવશે.
  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ લેપટોપ સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે.

Gujarat free laptop yojana 2022

Official Website: Click Here

1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *