અમદાવાદ – ગુજરાત રોજગાર ભરતી મેળો ધોરણ: ૮,૧૦,૧૨ માટે આજે જ અરજી કરો 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો ધોરણ : ૮,૧૦,૧૨ માટે આજે જ અરજી કરો 2022 । Gujarat Rojgar Bharti Melo, રોજગાર કચેરી વિવિધ જિલ્લાઓ દ્વારા તાજેતરની ઓનલાઈન મહા રોજગાર ભારતી મેલો (નોકરી મેળો) નીચે આપેલ વિગતો પર વિવિધ પોસ્ટ માટે અધિકૃત સૂચના પ્રકાશિત કરવામાં આવી છે.

ગુજરાત રોજગાર કચેરી રોજગાર ભારતી મેળો

 • સંચાલિત: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
 • આયોજન: રોજગાર ભરતી મેળો
 • તારીખ : ૨૧-૬-૨૦૨૨
 • સમય : સવારે ૧૦: કલાકે
 • શૈક્ષણિક લાયકાત: ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તેમજ આઈ.ટી.આઈ. ડીપ્લોમાં ની શૈક્ષણિક લાયકાત
 • ભરતીમેળાનું સ્થળ: અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર, બ્રિજ પાસે. શાહીબાગ, અમદાવાદ

Gujarat Rojgar Bharti Melo

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી/ મોડેલ કેરિયર સેન્ટર,અમદાવાદ દ્વારા આયોજીત આ ભરતી મેળાથી અરજી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારે તા: ૨૧-૬-૨૦૨૨ સવારે ૧૦: કલાકે, સારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર, બ્રિજ પાસે. શાહીબાગ, અમદાવાદ ખાતે જતેજ હજરી આપી અરજી કરી શકશે.

વધુમાં, વ્યક્તિએ ઓરીજીનલ દસ્તાવેજ સાથે રાખીને તેની એફિડેવિડ ઝેરોક્ષ સાથે લઈને આવવુ. આ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંચાલીત ભરતી મેળા માટે ગુજરાતના તમામ જિલ્લાના માંગ્યા મુજબની શૈક્ષણીક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવાર સવારે ૧૦ કલાકે આપેલ સરનામા મુજબ હાજર રહેશે.

તમે ઓનલાઈ રજીસ્ટ્રેશન કરી શકો છો.

૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તેમજ આઈ.ટી.આઈ. ડીપ્લોમાં ની શૈક્ષણિક લાયકાત ઈચ્છુક ઉમેદવાર માટે નોકરીની સુવર્ણ તક.

6 Comments

Add a Comment
 1. Neelbhai Dharamshibhai Solanki

  ગુજરાત રોજગાર કચેરી રોજગાર ભારતી મેળો
  government jobs
  Ahmedabad – 380061.
  B A Pass Graduate
  mobile No. 7383226501

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *