Manav Garima Yojana Gujarat 2023 | Apply Online @esamajkalyan.gujarat.gov.in

Manav Garima Yojana 2023 A tool kit for various businesses for self-employment is provided at the district level office of the developing caste and social security office at the district level under the social and justice empowerment department of Gujarat government. Who will benefit from it? Details on how to avail of the benefits are given in this article. Which are as follows.

Manav Garima Yojana Gujarat 2022 | Apply Online @esamajkalyan.gujarat.gov.in

માનવ ગરિમા યોજના 2023 ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે. તેનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

This will be updated here when the notification to start applications on the esamajkalyan.gujarat.gov.in portal for the online application of Manav Garima Yojana comes.

માનવ ગરિમા યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે આ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર અરજીઓ શરુ કરવાની નોટિફિકેશન આવશે ત્યારે અહી અપડેટ આપવામાં આવશે.

Manav Garima Scheme Gujarat 2022 Overview

  • Name Of Scheme : Manav Garima Scheme
  • Launched By : Gujarat Government
  • Article Language : English and Gujarati
  • Launched for : Schedule caste community And Socially and educationally backward class, economically backward class, minority caste, a nomadic and emancipated caste of Gujarat state
  • Apply Online : esamajkalyan.gujarat.gov.in

The Purpose Of The Manav Garima Yojana Gujarat 2022Individuals who are willing to start a small business are given self-employment kits.

માનવ ગરિમા યોજનાનો હેતુ

  • નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

Type Of Manav Garima Yojana Gujarat 2022

[A] Director Developing Castes Welfare :

Name Of Beneficiary Cast

  • The Human Dignity Scheme has been implemented to enable the socially and educationally backward class, economically backward class, minority caste, nomadic and emancipated caste ISMOs to live their lives with dignity and become self-employed in small businesses, and become financially self-sufficient.

કઈ કઈ જ્ઞાતિના લોકીને મળશે લાભ ?

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

Important Date:

online form start: 15-05-2023

Online form last Date: 14-06-2023

Important Links

Notification:Click here

Apply Online Link Click Here

Tutorial Video Link Click Here

know your Application Status Click Here

Tool Kits Are Provided For A Total Of 28 Types Of Business. (List Is As Follows.)

  • Business name – વ્યવસાયનું નામ
  • Masonry કડીયાકામ
  • Sentencing work સેન્‍ટીંગ કામ
  • Vehicle servicing and repairing વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • Cobbler મોચીકામ
  • Tailoring દરજીકામ
  • Pottery કુંભારીકામ
  • Different types of ferries વિવિધ પ્રકારની ફેરી
  • Plumber પ્લમ્બર
  • Beauty parlor બ્યુટી પાર્લર
  • Repairing electric appliances ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • Agricultural blacksmith/welding work ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  • Carpentry સુથારીકામ
  • Laundry ધોબીકામ
  • Created broom supada સાવરણી સુપડા બનાવનાર
  • Milk-yogurt seller દુધ-દહી વેચનાર
  • Fishmonger માછલી વેચનાર
  • Papad creation પાપડ બનાવટ
  • Pickle making અથાણા બનાવટ
  • Hot, cold drinks, snack sales ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • Puncture kit પંચર કીટ
  • Floor mill ફ્લોર મીલ
  • Spice mill મસાલા મીલ
  • Mobile repairing મોબાઇલ રીપેરીંગ
  • Hair cutting હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરિમા યોજના ૨૦૨૨નો લાભ મેળવવા માટે રજૂ કરવાના ડોકયુમેન્ટની યાદી

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

Applicants can pick the scheme and apply online after successfully logging into the E-Samaj Kalyan portal.

How To Apply Online Manav Garima Yojana Gujarat 2022

Applicants must complete the following stages to continue the Gujarat E-Samaj Kalyan registration procedure:

  • Go to https://esamajkalyan.gujarat.gov.in/ to access the official e-Samaj Kalyan website.
  • If you are registering for the first time, then select the ‘Please Register Here’ option.
  • A new page will open once you click the registration link.
  • Enter your name, gender, Aadhaar card number, caste, date of birth, and other information, then select Register.
  • If you’re a member of an NGO, click the enrollment link next to the NGO choice.
  • Complete the relevant information and press ‘Register.’
  • Use the user ID, password, and CAPTCHA code to log in to the E-Samaj Kalyan Gujarat portal after the registration procedure is complete.

17 Comments

Add a Comment
  1. Devika Bodhanwala

    હા મને જોઈએ છે

  2. સિલાઈ મશીન

  3. silae mashin

  4. Mu: bhavliya ta:bhiloda ji :Arvalli po:torda pin :383246 mo :9316787286

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *